જાણો::ચોમાસામાં ગ્રીન, યલો, ઓરેન્જ,રેડ એલર્ટનો અર્થ શો છે.
વરસાદને સંબંધિત પહેલી ચેતવણી ગ્રીન કલરમાં હોય છે તેનો અર્થ છે ચિંતાની કોઈ વાત નથી.
યલો એલર્ટ એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે માટે સાવધાન રહેવું.
ઓરેન્જ એલર્ટ એટલે જળબંબાકાર થાય, પૂર આવે, વીજળી પડે, ટ્રાફિક જામ થાય માટે સાવધાની રાખવી.
રેડ એલર્ટ એટલે જીવન અને સંપત્તિ માટે જોખમ. લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જવા અને એલર્ટ મોડ પર રહેવું.
આ એલર્ટ ચેતવણીઓ મહત્વપૂર્ણ હોવાથી આમજનતાએ ઘરની બહાર નીકળતાં પહેલાં કે પ્રોગ્રામ બનાવતાં પહેલાં હવામાન ચકાસણી અચુક કરે.
અર્ક::::::
ભવિષ્યની સલામતી માટે આજે અશાંતિ શા માટે ???
तेरे रुखसार पर तिल का मतलब मैं जानता हूँ,
मालिक ने तेरे दौलते हुस्न पर दरवान बिठा रखा है !!!
कौन कहता है कि तु काली है ???
ये तो तुझे बनाते वक्त खुदा के हाथ से स्याही फिसल गई थी !!!
रुखसार = गाल
——-डो.हरीश पटेल