કેનેડાના લોરેન્સને 5 મિલિયન કેનેડિયન ડોલર એટલે કે 30 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. પણ લોરાન્સ પાસે માન્ય ઓળખપત્ર નહીં હોવાથી લોટરી અધિકારીઓએ કહ્યું કે ઈનામની રકમ કોઈ એવી વ્યકિતના નામે ટ્રાન્સફર કરે જેની પાસે માન્ય ઓળખપત્ર હોય.
લોરેન્સે તરત ઈનામની રકમ તેની સાથે લીવ ઈન તરીકે રહેતી ગર્લફ્રેન્ડ ક્રિસ્ટલના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી.
પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવી જ્યારે લોરેન્સને ખબર પડી કે ક્રિસ્ટલ હવે બીજા પુરુષ પાસે લીવ ઈન તરીકે રહીને જલસા કરે છે.
હવે આપણે જોવાનું એ રહે છે કે કેનેડાનો કાનૂન ગીફટમાં આપેલા 24 કરોડ લોરેન્સને પાછા અપાવે છે કે નહીં ?
તમે શું કહો છો ???——કેનેડાનો કાનૂન શું જજમેન્ટ આપે છે એ જાણવા ડો.હરીશ પટેલના આ ગ્રુપના મેસેજ વાંચતા રહો
અર્ક::::::
હે પરમાત્મા ! તમને જે ગમશે તે મનેય ગમશે, પણ બુદ્ધિના બારદાનોની વાત નહીં ગમે !!!