તમારા પરિવારને સ્નાન અને શાવરના પાણીમાં રહેલા ક્લોરિનથી બચાવો
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
આધુનિક દુનિયામાં લોકો ક્લોરિનથી ટ્રીટ કરેલા પાણીથી સ્નાન કરે છે. ક્લોરિન એક ઉપયોગી રસાયણ છે જે નળના પાણીને સેનિટાઈઝ કરે છે. કમનસીબે તે એક ઝેરી કેમિકલ પણ છે જે માનવ ત્વચા અને ફેફસાં માટે બળતરા કારક છે. જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે ગરમી તમારા છિદ્રો ખોલે છે અને તમારી ત્વચા પાણી અને વરાળ બંનેમાંથી ક્લોરિન શોષી લે છે.
આ ઝેરી ક્લોરિનથી ત્વચા અને વાળ શુષ્ક થાય છે, શિળસ અને ફોલ્લીઓ થાય છે, અસ્થમા દમ અને શ્વાસની તકલીફો થાય છે. અકાળે કરચલીઓ પડે છે. અને THM એજન્ટ્સ તરફથી કેન્સર થાય છે.
આનાથી બચવા માટે તમારા બાથરૂમમાં શાવર હેડ સાથે બેઝિક શાવર ફિલ્ટર્સ જોડી શકો છો. તથા આખા ઘરને વોટર કન્ડીશનીંગ સિસ્ટમ દ્વારા આખા ઘરના પાણીને ફિલ્ટર કરી શકો છો.
તમે ગમે તે સિસ્ટમ દ્વારા તમારા પરિવારની સરસ હેલ્થ માટે ક્લોરિન દૂર કરવાનું વિચારો પણ વિચારો એવી ડો.હરીશ પટેલની સલાહ છે.
50-150 PPM વચ્ચે TDS મૂલ્ય ધરાવતું પાણી પીવા માટે ઉત્તમ ગણાય છે. હિમાલયના એક પ્રાકૃતિક ઝરણાનું પાણી બિસલેરીમાં હોય છે જેના પોષક તત્વોમાં હાડકાંનું નિર્માણ, હ્રદયનું ઉત્તમ કાર્ય અને માંસપેશીઓને આરામ આપવા સહાયતા કરે એવા પોષક તત્વોમાં સ્વાસ્થ્ય સારું કરવાના ગુણ હોય છે.
આ બિસલેરીની 10 અને 20 લિટરની બોટલ કાંકરિયા ઓફિસર્સ ફ્લેટ્સ નજીકની દુકાનમાં મળે છે.
અર્ક::::::
તમારી સમગ્ર તાકાત 10-10 ફૂટના 10 ખાડા ખોદવામાં લગાવશો તો પરિણામ નહીં મળે, પણ 100 ફૂટનો એક ખાડો ખોદશો તો પાણીનું ઝરણું અવશ્ય મળશે.
आज से पहले, आज से ज्यादा खुशी न मिली हो एसी खुशी आपको चाहिए?
आप मंदिर नहीं जा सकते ? तो एक बच्चे को हसा दीजिए!!!