ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ મટાડવો હોય, વજન ઘટાડવું હોય , પાચનશકિત તેજ કરવી હોય તો મગની દાળનું પાણી પીવો.

મગની દાળનું પાણી બનાવવાની રીત

મગની દાળ સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી દેવી. પછી પલાળેલી દાળમાં ત્રણ કપ પાણી નાખી હળદર અને નમક ઉમેરીને બરાબર ઉકાળો. દાળ જયારે પાણીમાં ગળી જાય ત્યારે ગેસ બંધ કરીને દાળને ગાળીને પાણી અલગ કરો. આ પાણી કોઈ પણ સમયે પણ શકાય છે. સવારે ખાલી પેટ કે ભોજનની વચ્ચે પણ પી આ દાળનું પાણી શકાય છે. લીવરની ગંદકી સાફ કરવા ( detox )આ પાણી ઉત્તમ કામ કરે છે.

અર્ક::::::
ઉંમર, સંપત્તિ, ઘરની વાત, મંત્ર, દવા, સમાગમ, દાન, સન્માન અને અપમાન બુદ્ધિમાનો ગુપ્ત રાખે છે.
—-નીતિ શાસ્ત્ર, 19
અમે તો સમંદર ઉલેચ્યો છે, તમે છબછબિયા કર્યા છે કિનારે,
અમને તો મોતી મળ્યાં છે, તમને બુદબુદા.

—-આજે બસ આટલું જ,
શુભ રાત્રિ
—–સદૈવ આપનો જ શુભચિંતક ॐ રુપમ જી@ડો.હરીશ પટેલ પ્રાર્થના કરે છે કે સદા ખુશહાલી રહે આપના પરિવારમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *