અમારે પણ પાંખો છે, આકાશ કોઈના બાપનું નથી.
भूपेन्द्र पटेल साहेबने खुल्लो पत्र
ગુજરાત સરકારના 100 મંત્રીઓ અને આઈએએસને હવે ઝેરી કેમિકલ વગરના પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઊગાડાયેલા શાકભાજી અને ફળો મળે એવો ગુજરાત સરકારે કચ્છની કચ્છ કૃષિવન ફાર્મર્સ પ્રોડયુસર કંપની સાથે ₹ 40 લાખનો કોન્ટ્રાક્ટ કર્યો છે. અઠવાડિયામાં જ આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરુ થશે.
અમારે આ સમાચાર એટલા માટે લખવા પડ્યા કે आपका खुन खून है, और हमारा खून क्या पानी है ???
જે જનતાએ આપને ખોબલે ખોબલે વોટ આપીને સત્તાના સિંહાસન પર બેસાડ્યા એમની અને પ્રધાનો તથા ઊચ્ચ અધિકારીઓ વચ્ચે ભેદભાવ શા માટે ? જનતાને યુરિયા ખાતર, પેસ્ટીસાઇડ અને જંતુનાશક દવાઓવાળા શાકભાજી, અનાજ, કરિયાણું અને ફળોના બદલે દેશી ખાતરથી ઊગાડેલાં શાકભાજી, અનાજ, કરિયાણું અને ફળો કેમ ના મળે ???
માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ! જો જનતાનું આરોગ્ય સારું હશે તો રાજ્યનું આરોગ્ય સારું રહેશે. અને રાજ્યનું આરોગ્ય સારું થશે તો દેશનું આરોગ્ય સારું થશે !!!
આપને આ મેસેજ ઈમેલ દ્વારા મોકલી રહ્યો છું. આશા છે આપ રાજ્યની 7 .07 કરોડ ( 63 મિલિયન ) જનતાની દુઆ લેશો એમાં શંકાને કોઈ સ્થાન નથી.
અર્ક:::::::
लाख दारा और सिकंदर हो गए, आज बोलो वो कहां सब खो गए, आई हिचकी मौत की और सो गए ।।
कल तलक रंगीन बहारें थी जहां,
आज देखो स्मशान में मिट्टी है वहाँ,
रंग बदले हर घडी ये आसमान,
ऐसो गम जो हमने देखा चंद रोज,
क्या मिलेगा दिल किसीका तोड़कर,
ले दुआ तूटे दिलों को जोड़कर,
जा, मगर याद अपनी छोड़कर,
हो तेरा चर्चा दुनिया में सदा के लिए,
हर किसीका है बसेरा यहां चंद रोज, चंद रोज ।।
ચિંતન::::::::
वो दिन चले गए, जब कडी मेहनत के बाद पसीने में से सुगंध आती थी !!!
ઈલાજ::::::
વૃદ્ધાવસ્થામાં જો પગ કામ ના કરતા હોય તો દરરોજ નરણા કોઠે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને ચપટી મરી પાવડર નાખીને પીવો. કલ્પના બહારની રાહત થશે.