1929 માં અમેરિકા મહામંદીમાં ફસાઇ ગયું હતું. અમેરિકાને આ મહામંદીમાંથી બચાવનાર પ્રેસિડેન્ટ રુઝવેલ્ટની ન્યુ ડીલની પોલીસી અને 1939 માં શરુ થયેલું બીજુ વિશ્વયુદ્ધ હતું, જેણે જગતમાં શસ્ત્રો માટે એટલી પ્રચંડ ડિમાન્ડ ઊભી કરી કે અમેરિકામાંથી મંદી ભાગી ગઈ. બીજા વિશ્વયુદ્ધે અમેરિકાને બચાવી લીધું. 1945 માં બીજા વિશ્વયુદ્ધના અંત બાદ( અને ડો.હરીશ પટેલના જન્મ બાદ) અમેરિકા સુપર પાવર બની ગયું અને આખા જગત પર રાજ કરનાર બ્રિટન ખોખરું થયું માટે ભારતને આઝાદી મળી.
[09:55, 15/07/2025] Dr Harish Patel Offcer Flet: અમદાવાદ પ્લેન ક્રેશ :: શૂળીએ ચઢાવો જાડા નરને જોઈ, કે મરેલા પાયલોટોને ! કેમ કે વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ! કેમ કે વાઘ ટાટા છે !!!


AAIB એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ રિપોર્ટમાં પાયલોટો પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. પાયલોટ એન્જીનને ફ્યુઅલ આપતી સ્વિચ બંધ કરી આપઘાત કરીને 270 લોકોને મારી નાખે ये बात कुछ हजम नहीं हुई डो. हरीश पटेल को टाटा जी !!!
આ રિપોર્ટ શંકાસ્પદ છે ને તેમાં અમેરિકાની બોઈંગ અને ટાટાની એર ઇન્ડિયાને છાવરવાની ખોરી દાનત દેખાઈ આવે છે. સામે પાયલોટો ગુજરી ગયા છે અને તેઓ નિર્દોષ હતા એવું સાબિત કરનાર કોઈ નથી. એ જોતાં બધો દોષનો ટોપલો પાયલોટો પર ઢોળી દેવાયો છે અને અંતિમ રિપોર્ટ એ જ લાઈન પર બતાવીને ધ એન્ડ કરી દેવાશે. રહી જનતા, એ તો ભૂલકણી છે જ. છેલ્લે બચ્યા અવસાન પામેલાના પરિવારો ! તેમનો ઘા રુઝવવાનું કામ સમય કરશે.

અર્ક::::::::
મોટાભાગના લોકો રોજેરોજ કપડાં બદલે, રોજેરોજ અલગઅલગ ખાવાનું ખાય. પણ અમુક લોકો સંબંધ બદલતા રહેતા હોય છે. જૂનો સંબંધ તોડી નવો સંબંધ બાંધવો એ એમની આદત હોય છે. જો કે સંબંધ તોડવા અને બાંધવા એમની પાસે વાહિયાત કારણો પણ હોય છે.

Univers is Law-Governed
આ જગત બ્રહ્માંડની શક્તિથી ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *