*The Best શ્રેષ્ઠ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ મેં ( ડો.હરીશ પટેલે ) દ્રઢ સંકલ્પ કર્યો હતો કે મારે હરેક વસ્તુ ધ બેસ્ટ જોઈએ. અને મેં ખોબામાં શ્રેષ્ઠતમ માગ્યું ને પરમાત્માએ મારામાં પાત્રતા નિહાળી તો મને અસ્ખલિત કલકલ વહેતું ઝરણું દઈ દીધું. મારામાં આવેલો બદલાવ હું નથી કહેતો, લોકો કહે છે. જે આપ પણ મારા ઉપયોગી મેસેજ, અર્ક, જીમેલ, ઈમેલ, ફેસબુક , 90 પુસ્તકો વાંચીને તથા સેવાકિય પ્રવૃતિઓ દ્વારા જાણી શકો છો.

વિશ્વ વિખ્યાત પહેલવાન સેન્ડો જગતના તમામ મોટા પહેલવાનોને હરાવીને વિશ્વ વિજેતા જાહેર થયા હતા તેમણે કહ્યું હતું કે તમારે શ્રેષ્ઠ પહેલવાન થવા માટે અખાડામાં જવાની જરુર નથી, બસ એક દ્રઢ સંકલ્પ કરો અને તમે મારા જેવા પહેલવાન બની જશો એટલી તાકાત દ્રઢ સંકલ્પમાં છે.
આજનો આપણો દ્રઢ સંકલ્પ છે; ” મારી પાસે હરેક વસ્તુ ધ બેસ્ટ છે. “
This is the law of Attraction.
અર્ક::::
अपनी औलाद को अपना दोस्त बनाकर अच्छा इन्सान बना दो। वर्ना बुरे लोग उसे अपना दोस्त बनाकर बुरा इन्सान बना देंगे !!!

તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી ભેટ છે. જો એ જ સ્મિત તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી Return Gift હશે.

मुझे मालूम है की मेरी क्या दशा होनेवाली है, क्यूंकि सुबह में आधुनिक प्रभातफेरी करके मैं लोगों को जगाता हूं । इस दुनिया में सबसे ज्यादा मारे जानेवाला जीव मुर्गा है, क्योंकि वो लोगों को जगाने की कोशिश करता है !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *