ભારત અને યુકે સાથે શત પ્રતિશત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો નથી પણ જે એગ્રીમેન્ટ થયો છે એનાથી ભારત ફાયદામાં રહેવાથી યુકેમાંથી આવતો માલ જેવો કે વ્હીસ્કી, કાર, હોમ ટેક્સટાઇલ, જ્વેલરી, લેધર ગુડ્સ, તબીબી ઉપકરણો, સોફ્ટ ડ્રિન્કસ, ચોકલેટ, બિસ્કિટ, મશીનરી, ઓટો પાર્ટસ, સંરક્ષણ અંગેના સાધનો , ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ઇનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટ સસ્તાં થશે.
મોદીજી ટ્રમ્પને મનાવી શક્યા નથી. પણ જો આવો ટ્રેડ ડીલ અમેરીકા સાથે થયો હોત તો ભારતને જલસા પડી જાત. પણ બીજા વિશ્વયુદ્ધ પછી ખોખરા થયેલા બ્રિટન સાથે થયા છે. ખેર, ભાગતા ભૂતની ચોટલી તો ચોટલી હાથમાં જે આવી તે. ભારતીયોની દિવાળી સુધારી દીધી બોરિસ જોન્સન અને મોદીજીએ.
અર્ક:::::::
” हरीश ” जो एक दिन गुझर जाएगा,
वो हजारों के आने से भी मिलेगा नहीं !!!
वो मेसेज, मेसेज क्या जो मेरे एक लाख + वाचक के सीने के आरपार जा न सके !!!