જાપાને બનાવેલું ” હીમોગ્લોબીન વેસિકલ્સ ” ( HbVs ) નામનું કૃત્રિમ જાંબુલી રંગનું લોહી કોઈ પણ બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાશે, જે શરીરમાં સર્વત્ર ઓક્સિજન પહોંચાડવા સક્ષમ છે.
લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે. એના કારણે લોકોનાં મોટી સંખ્યામાં મૃત્યુ થાય છે. હવે એવું નહી થાય, કેમ કે જાપાને બનાવેલું કૃત્રિમ લોહી ગેમ ચેન્જર સાબિત થશે.
અર્ક::::::
ખુશ રહેવું હોય તો ભૂતકાળને ભૂલી જાવ. આનંદથી રહેતા લોકો ભૂતકાળને વાગોળતા નથી.
ઈલાજ:::::::::
ડાયાબીટીસના દર્દીઓ ગૌશાળાની ગાયનું 2-3 ચમચી શુધ્ધ ઘી ખાય તો ફાયદાકારક છે.
આજે બસ આટલું જ,
શુભ રાત્રિ
Naturally Yours,
—આપનો જ
——ॐ રુપમ જી@ડો.હરીશ પટેલ