કેન્દ્ર સરકાર હવે 12 ટકાના ટેક્સ સ્લેબને દૂર કરીને 5 ટકાનો ટેક્સ સ્લેબ કરશે, આથી જૂતાં, મીઠાઈ, કપડાં અને ડેરી પ્રોડક્ટ્સ સાથે બીજી અનેક ચીજવસ્તુઓ સસ્તી થઈ જશે.
આ સરકારનો નિર્ણય નથી. પણ વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા મળેલી માહિતી છે. તે પણ રાજ્ય સરકારો સંમત થાય તો !!!
આનાથી વેપારીઓને રાહત થશે, લોકોને કિંમતોમાં પારદર્શિતા જોવા મળશે અને ગરીબ તથા મધ્યમ વર્ગને ઘણી રાહત થશે.
અર્ક::::::::
અલી ઝમકુડી, આજ તારા ઝુંપડામાં લાપશીના આધણ કાં ???
તને નથી ખબર ? ચૂંટણીઓ આવી છે !!!