વધુ ભણે તે ગામ છોડે
વિદેશ જાય તે રામ છોડે
સુખ મળે તેને જે આસકિત ( મોહ-માયા ) છોડે
રોગ મળે તેને જે કસરત કરે પણ સાત્વિક આહાર છોડે
સત્ય સમજાય તે સમાજ અને સંસાર છોડે
અર્ક:::::::::
જે વ્યકિતને બાળપણમાં ખૂબ જ પ્રેમ અને ઊત્સાહ મળ્યો હોય તેનામાં આત્મવિશ્વાસ વધારે આવવાથી જીવનમાં સફળ થાય છે.
ઈલાજ:::::
ખીચડીમાંથી ભરપૂર પોષણ મેળવવું હોય તો તેમાં ગરમ મસાલા, તમાલપત્ર, લવિંગ. મરી, તજ અને હળદર ના ઉમેરો. માત્ર ભાત અને દાળ જ.વઘાર જીરાનો જ.
——હવે પછી, ” નામ સ્મરણ અને મંત્ર જાપનો પ્લસ પોઈન્ટ “