- રામમંદિર બનતાં 75 વર્ષ લાગે ને વક્ફ કાનૂન એક જ દિવસમાં ?
- કેજરીવાલનો કેસ 20 દિવસમાં અને 43 વર્ષ જેલમાં કાપ્યા પછી નાગરિક નિર્દોષ જાહેર થાય ?
- આતંકવાદી માટે રાતે 3 વાગે સુપ્રીમ કોર્ટ ખુલે અને નિર્ભયાને 10 વર્ષ પછી ન્યાય મળે ?
- હાઇકોર્ટના જજના ઘરમાંથી કરોડો રુપિયા મળે અને રાજીનામુ આપે તો માફ અને મુર્શિદાબાદની હિંસાના મોં પર તાળુ ?
- આસારામને આજીવન કેદ અને રામરહીમ જેલ બહાર ?
શું કોર્ટોમાં વામપંથીઓ ઘૂસી ગયા છે ???
કેમ કેમ કેમ
અર્ક::::::
સમજુ માણસોએ પરોપકારોના કામો સંતાનોને કે ટ્રસ્ટીઓને સોંપવા કરતાં પોતે જ કરી લેવાં જોઈએ.
માટીનો ઢેખાળો બહુ હોંશિયારી કરતો હતો, પણ પોતાના પગ નીચે રેલો આવ્યો તો ઢીલોઢફ થઈ ગયો.
—–ડો.હરીશ પટેલ