1.ચપટી અજમાને ચાવીને ખાવ અથવા પાણી સાથે લો. તરત રિઝલ્ટ મળશે.
- લીંબુના રસમાં મધ મિક્સ કરીને પીવો.
- પાણીમાં સંચળ મિક્સ કરીને પીવાથી એસિડિટીમાં ઝડપથી રાહત થાય છે.
- ફુદીનાના પાન ચાવીને ખાવાથી અથવા ફુદીનાનો રસ પીવાથી ગેસ અને એસિડિટી મટે છે.
અર્ક::::::
છૂપાવેલ દ્વેષ દ્રશ્યમાન ધમકીઓ કરતાં વધુ ખતરનાક હોય છે.
ઉચિત સમયની રાહ ન જુઓ. જે સારુ કામ કરવા માગો છો, બસ, શરુ કરી દો .
——-ડો.હરીશ પટેલ
પ્રાકૃતિક ચિકિત્સક
તરફથી
આજે બસ આટલું જ
શુભ રાત્રિ