ચોમાસામાં દરમાં પાણી ભરાઈ જાય માટે સાપ બહાર નીકળે છે. જો સાપ પાછળ પડે તો ઉલ્ટા પગે ચાલો. સાપ કરડે તો ઝેર લોહી દ્વારા પહેલાં હ્રદયમાં જાય છે. પછી આખા શરીરમાં ફેલાતાં 3 કલાક લાગે છે. જ્યારે ઝેર મગજની સાથે આખા શરીરમાં પહોંચે પછી જ માણસ, પશુ કે પક્ષી મરી જાય છે. જો કે 98 ટકા તથા પાણીના સાપ ઝેરી નથી હોતા. અમુક લોકો સાપ ઝેરી ના હોય તો પણ દહેશતથી મરી જાય છે.
જેને સાપ કરડયો હોય તેના પગે મુશ્કેટાટ પાટો બાંધી દો. પછી હોમિયોપથીની દુકાનેથી
” Naja 200 ” નામની દવા મંગાવીને એક ટીપું દર્દીની જીભ ઉપર મૂકો. દસ મિનિટ પછી બીજુ અને દસ મિનિટ પછી ત્રીજુ ટીપું મૂકવાથી દર્દી બચી જશે.
સેવાભાવી લોકોએ આ દવા લાવીને મૂકી રાખવી. એકસપાઈરી ડેટ પછી ફેંકી દેવી. પછી બીજીવાર મંગાવવી. હું ડો.હરીશ પટેલ આ દવા રાખું છું. વેચવા માટે નહીં, પણ નિસ્વાર્થ સેવા કરવા માટે.
જનરલ નોલેજ::::””
દુનિયાનું સૌથી મોટું ધનવાન ગામડુ કચ્છનું માધાપર છે. આ નાનકડા ગામની 17 બેન્કોમાં 5 હજાર કરોડ રુપિયા ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે જમા છે. જેમના રુપિયા છે તે 65 % એનઆરઆઈ લોકો પરદેશ રહે છે. આ ગામ ગોકુળિયું એટલે કે સમરસ ગામ છે. આ ગામમાં બ્રાન્ચ ખોલવા બેન્કો પડાપડી કરે છે.
આફતમાં મફત માર્ગદર્શન અને દસ્તાવેજી સહાય મેળવવાનું સંપર્ક સૂત્ર::
*_ (M ) 9820969975
સંસ્થાનું નામ::INSPL
અર્ક::::::
કુદરતી આફતો હેરાન નહીં કરે, જો દરેક ભારતીય એક છોડ વાવશે.