કોરોના કે કોઈ પણ વાયરસથી નથી મરતા એટલા પ્રદુષણ, પ્રોસેસ્ડ ફૂડ, તમાકુ અને દારુથી દર વર્ષે 20 કરોડ લોકો મરે છે.
—-એમ બ્રિટનની બાથ યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર ગિલમોર કહે છે.
ડાયટરી ખાવા પીવાના કેમીકલવાળા ખાદ્યપદાર્થોના કારણે 30 લાખ અને પ્રદૂષણના કારણે દર વર્ષે 45 લાખ લોકોના મોત સરકારી ચોપડે નોંધાયા છે.
અર્ક::::::::
हंसी की किंमत वोही जान सकता है, जिसकी आंखों से आंसु बहे हो ।।
——-डो.हरीश पटेल