છત્તીસગઢમાં મુખ્યાલયથી 45 કિલોમીટર દૂર ગ્રામ પંચાયત બાંસકુંડમાં ત્રણ આશ્રિત ગામ છે. આ 3 ગામને ગ્રામ પંચાયત સાથે જોડતા રસ્તા ઉપર ચિનાર નદી પર 16 પિલર બનાવાયા છે પણ વર્ષોથી પુલ બનાવાયો ના હોવાથી ચોમાસામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને 16 પિલર કૂદીને પાર કરવા પડે છે. જાનના જોખમે બે પિલર વચ્ચેનું 5 ફૂટનું અંતર મજબૂરીથી કુદવું પડે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે 2023 થી છત્તીસગઢ માં ભાજપનું શાસન છે. જે ભારતને વિશ્વગુરુ બનાવવાના પોકળ વાયદા કરે છે.
અર્ક::::::::
गणत्री करके कच्चा निर्णय लेना मुझे आया ही नहीं,
मैं ” हरीश “बच्चा ही रह गया, मुझे फरेब आया ही नहीं ।।