……અમે તો જીવતા લોકોને બળીને મરતા જોયા છે.

અહિયાં તો અરમાન ભરેલી જીવતી વહુને બાળીને મારી નાખવામાં આવે છે.

અહીંયાં તો આખા નેપાળી ફેમિલીને બધી મરવાની પ્રેરણા આપીને રાજનેતા કર્મના સિધ્ધાંત મુજબ બધી મરે છે.

અહીંયાં સુખ સગવડ આપતી વીજળી શોર્ટ સર્કિટના કારણે જીવતા નિર્દોષ લોકોને બાળી નાખે છે.

માણસ તો માણસ, કયારેક કુદરત પણ રુઠે તો આકાશ વીજળી જીવતાને પળભરમાં સળગાવી દે છે.

અર્ક::::::
जो खामखा पांव को छूता हो,
वो स्वार्थी इन्सान होगा।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *