ડો.હરીશ પટેલના યક્ષ પ્રશ્ન
- એક ગુજરાતી, ગુજરાતમાં, ગુજરાતીઓ માટે જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ બનાવવા ફેક્ટરી સ્થાપીને ઉત્પાદન કરે. પછી ગુજરાતમાં વેચે. તો પછી રેપર પર બધી વિગતો અંગ્રેજીમાં શા માટે લખતા હશે ???
- કોર્ટો ગુજરાતમાં, વાદીની અરજી ગુજરાતીમાં, અરજીનો પ્રતિવાદીનો જવાબ ગુજરાતીમાં ,નામદારજજ સાહેબ ગુજરાતી, સરકારી વકીલ ગુજરાતી, અરજદારના વકીલ ગુજરાતી, સામાવાળાના વકીલ ગુજરાતી, બેન્ચ ક્લાર્ક ગુજરાતી, ટાઇપિસ્ટ ગુજરાતી, તો પછી જજમેન્ટ અંગ્રેજીમાંગ શા માટે ???
ચીન, જાપાન અને અન્ય દેશોમાં શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે છે. ત્યાં અંગ્રેજી ભાષાનું બિલકુલ સ્થાન ના હોવા છતાં તે લોકોને વૈશ્વિક સ્તરે વાંધો આવતો નથી. જર્મનીમાં કીબોર્ડ સંસ્કૃતમાં છે. ઓછું ભણેલા કે અભણ ભારતીયો વિદેશમાં જાય તો તેમને તકલીફ પડતી નથી તો પછી ભારતમાં ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી…
[22:34, 04/07/2025] Dr Harish Patel Offcer Flet: ડો.હરીશ પટેલના યક્ષ પ્રશ્ન
- એક ગુજરાતી, ગુજરાતમાં, ગુજરાતીઓ માટે જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ બનાવવા ફેક્ટરી સ્થાપીને ઉત્પાદન કરે. પછી ગુજરાતમાં વેચે. તો પછી રેપર પર બધી વિગતો અંગ્રેજીમાં શા માટે લખતા હશે ???
- કોર્ટો ગુજરાતમાં, વાદીની અરજી ગુજરાતીમાં, અરજીનો પ્રતિવાદીનો જવાબ ગુજરાતીમાં ,નામદારજજ સાહેબ ગુજરાતી, સરકારી વકીલ ગુજરાતી, અરજદારના વકીલ ગુજરાતી, સામાવાળાના વકીલ ગુજરાતી, બેન્ચ ક્લાર્ક ગુજરાતી, ટાઇપિસ્ટ ગુજરાતી, તો પછી જજમેન્ટ અંગ્રેજીમાંગ શા માટે ???
ચીન, જાપાન અને અન્ય દેશોમાં શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે છે. ત્યાં અંગ્રેજી ભાષાનું બિલકુલ સ્થાન ના હોવા છતાં તે લોકોને વૈશ્વિક સ્તરે વાંધો આવતો નથી. જર્મનીમાં કીબોર્ડ સંસ્કૃતમાં છે. ઓછું ભણેલા કે અભણ ભારતીયો વિદેશમાં જાય તો તેમને તકલીફ પડતી નથી તો પછી ભારતમાં ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી…
[22:36, 04/07/2025] Dr Harish Patel Offcer Flet: ડો.હરીશ પટેલના યક્ષ પ્રશ્ન
- એક ગુજરાતી, ગુજરાતમાં, ગુજરાતીઓ માટે જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓ બનાવવા ફેક્ટરી સ્થાપીને ઉત્પાદન કરે. પછી ગુજરાતમાં વેચે. તો પછી રેપર પર બધી વિગતો અંગ્રેજીમાં શા માટે લખતા હશે ???
- કોર્ટો ગુજરાતમાં, વાદીની અરજી ગુજરાતીમાં, અરજીનો પ્રતિવાદીનો જવાબ ગુજરાતીમાં ,નામદારજજ સાહેબ ગુજરાતી, સરકારી વકીલ ગુજરાતી, અરજદારના વકીલ ગુજરાતી, સામાવાળાના વકીલ ગુજરાતી, બેન્ચ ક્લાર્ક ગુજરાતી, ટાઇપિસ્ટ ગુજરાતી, તો પછી જજમેન્ટ અંગ્રેજીમાં શા માટે ???
ચીન, જાપાન અને અન્ય દેશોમાં શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે છે. ત્યાં અંગ્રેજી ભાષાનું બિલકુલ સ્થાન ના હોવા છતાં તે લોકોને વૈશ્વિક સ્તરે વાંધો આવતો નથી. જર્મનીમાં કીબોર્ડ સંસ્કૃતમાં છે. ઓછું ભણેલા કે અભણ ભારતીયો વિદેશમાં જાય તો તેમને તકલીફ પડતી નથી તો પછી ભારતમાં ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજીને આટલું બધું મહત્વ શા માટે ???
- ( દુષ્પરિણામ એ આવ્યું છે કે અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષા પર હાવી થઈ ગઈ છે. એક ગુજરાતી વાક્યમાં અનેક ગુજરાતી શબ્દો લખાય છે અને બોલાય છે. લોકો સુપ્રિટેન્ડેન્ટ એટલા માટે બોલે છે કે તેનો અર્થ સમજાય છે, પણ અધિક્ષક શબ્દ ગુજરાતી હોવા છતાં બોલાતો નથી કે સમજાતો નથી. માત્ર સરકારી પાટિયામાં શોભે છે. અડધા ગુજરાતી છાપામાં અંગ્રેજી શબ્દો લખાય છે. ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે પણ અંગ્રેજીમાં પાસ થાય છે. માતા-પિતાઓ પોતાનું સંતાન અંગ્રેજી મિડિયમમાં ભણે તો ગૌરવ અનુભવે છે. ગુજરાતી ભાષા મૃતપ્રાયની કગાર પર છે.)
આજે બસ આટલું જ,
શુભ રાત્રિ