_કપૂર સૂંઘવાથી ફેફસાંની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે એમ સાયન્સ કહે છે.
ચારધામની જાત્રાએ, કૈલાશ માનસરોવર, અમરનાથ જનારા કે પર્વતારોહણ કરનારાઓએ પોતાની પાસે શુધ્ધ ભીમસેની કપૂર રાખવું જોઇએ. આરતીમાં વપરાય છે તે કપૂરની ચોરસ ગોટી પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય છે. તેમાં વેક્સ હોય છે. તે નુકસાનકારક છે.
12,000 ફૂટની ઉંચાઈએ હવા પાતળી અને ઓછા દબાણવાળી થતી હોવાથી હવામાં પ્રાણવાયુનું પ્રમાણ અતિશય ઓછું થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય ત્યારે કપૂર સૂંઘવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે.
કેળના પાન પર વર્ષાબિંદુ પડે ત્યારે શુધ્ધ ભીમસેની કપૂર બને છે. આ કપૂરની વૈદો દવા બનાવે છે. આ કપૂર અમારી યજ્ઞશાળામાં મળે છે.
આ કપૂર કપૂરદાનીમાં મૂકવાથી ઘર મસ્ત મહેકે છે અને ફેફસાં મજબૂત થાય છે. આ કપૂરની કિંમત 400 ગ્રામના 1000 રૂપિયા છે. તે અવશ્ય વાપરો.

અર્ક::::::::
પોતાની પાસે કામ લેવું હોય તો મગજનો ઊપયોગ કરો. બીજાની પાસે કામ લેવું હોય તો હ્રદયનો ઊપયોગ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *