નીચેના 7 સ્થળે મહિલાઓ થેલીઓ બનાવી આપશે.
- વાસણા સબ ઝોનલ કચેરી
- રોટલા કેન્દ્ર, મલાવ તળાવ, થલતેજ
- જૂની વોર્ડ ઓફિસ, જલતરંગ પાસે, વેજલપુર
- વિરાટનગર ઝોનલ કચેરી પાસે
- ઇન્ડિયા કોલોની વોર્ડ ઓફિસ, અશોક મીલ પાસે
- જોગર્સ પાર્ક, વટવા
મહિપતરામ આશ્રમ પાસે, રાયપુર
ગુરુવાર અને શુક્રવારે સવારે 11 થી 5,
સપ્ટેમ્બર મહિના સુધી આ કામગીરી ચાલુ રહેશે.
અર્ક::::::
જીવનને બેસ્ટ બનાવવું હોય તો સમય વેસ્ટ કર્યા સિવાય ઈનવેસ્ટ કરતાં શીખવું જોઈએ.
એક કલાક = 60 મિનિટ
એક મિનિટ = 60 સેકંડ
એક સેકન્ડ = 60 ક્ષણ
ઘડિયાળ સેકન્ડ્સ સુધી જ ગણી શકે, હ્રદયની જેમ ક્ષણો નહીં !!!
——–ડો.હરીશ પટેલ