÷÷÷÷÷÷÷÷÷÷÷÷
વિશ્વ યુદ્ધનો સંકેત આપતા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કુલ 300 નાં મોત. પેટ્રોલ મોંઘુ થવાથી ગરીબ દેશો વગર મોતે મરી જશે.
કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં 7 નાં મોત.
પુણેમાં પુલ તૂટતાં 30 જણ તણાયા.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 8 નાં મોત.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વીજળી પડવાથી એક જ પરિવારના 4 ના મોત.
દિલ્હીમાં 100 ફૂટ ઉંચો મોબાઇલ ટાવર તૂટ્યો.
મથુરામાં ખોદકામ દરમ્યાન મકાન પડતાં 3 નાં મોત
ગુજરાતમાં વીજળી પડતાં 5 લોકોના મોત.

દેશમાં કોરોનાના 7373 સક્રીય કેસ થયા છે, અને છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 87 લોકોના મોત થયા છે.

પોઝીટીવ સમાચાર
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
C-DAC સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટરિંગમાં પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટ એન્જિનિયરના 311 પદો માટે 30 જૂન પહેલાં ઉમેદવારોએ cdac.in પર જઇને અરજી કરવી.

  1. ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ NIACL માં 500 એપ્રેન્ટીસ માટે 20 જૂન પહેલાં newindia.co.in પર જઈને અરજી કરવી.
    પસંદ થયેલ ઉમેદવારને દર માસે 9,000/_રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે.
  2. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 એપ્રેન્ટીસશીપ માટે સ્નાતક ઉમેદવારોએ 23 જૂન પહેલાં nats. education. Gov.in પર જઈને ફોર્મ ભરવું.

ઘરે બેઠાં ઓનલાઇન સરકાર માન્ય પ્રોપર્ટી કાર્ડ આ રીતે કઢાવો


e-milkat.gujarat.gov.in.anyror.gujarat.gov.in. અથવા https://iora.gujarat.gov.in. પોર્ટલ પર જઈ હોમ પેજ પર ” Digitally Sealed Property Card પર ક્લિક કરો. પછી ફોર્મ આવશે તે ફોર્મ ભરો.
——વધુ માહિતી માટે ડો.હરીશ પટેલનો સંપર્ક કરો.
સ16625

અર્ક::::::
ચારે બાજુ મૃગજળોની દિવાલ ઉભી કરી,
જોઈ રહ્યો છે એને હવે પ્યાસો માનવી.

પાણીનું એક બુંદ સુરજના એક કિરણથી નષ્ટ થઈ જાય છે. પણ જો તે જ બુંદ સાગરમાં રહે તો સુરજના કરોડો કિરણો તેને નષ્ટ કરી શકતા નથી. એ જ રીતે માણસ એકલો હોય તો તેનું કોઈ પણ બગાડી શકે છે. પણ જો તે કોઈ સંસ્થામાં જોડાય તો સંસ્થા તેને બચાવી શકે છે.

ભ્રષ્ટાચારના કરોડો રુપિયાથી વિદેશમાં મકાન ખરીદયું !
અરે ઓ રાષ્ટ્રવાદી સંસ્થાના સેવક ! એક શ્વાસ ખરીદી બતાવ તો જાણું કે તું શાણો છે !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *