માત્ર શાંતિ જ નહીં, આંતરિક શાંતિ કેવી રીતે મેળવવી તે નિ:શુલ્ક શીખવે છે ડો.હરીશ પટેલ
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
સાયન્સ કહે છે કે કાર્બન ડાયોકસાઈડ મગજના રકતાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે. આથી મગજના રકતાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વાસ્થ્યમાં ખૂબ જ સરસ પરિણામ મળે છે. પ્રાણાયામ કરતી વખતે શરીરમાં કાર્બન ડાયોકસાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે એ હકીકત છે.
કાર્બન ડાયોકસાઈડનો સંચય મગજ માટે ઉત્તમ પ્રશાંતકનું કામ કરે છે. તેનાથી માત્ર માનસિક શાંતિ જ નહીં, પણ આંતરિક શાંતિ મળે છે, જે કરોડો રુપિયા ખર્ચવા છતાં બીલ ગેટ્સ ને અમેરિકામાં ના મળતી હોવાથી દર વર્ષે હિમાલય આવીને મેળવે છે.
માનસિક રોગીઓને કાર્બન ડાયોકસાઈડ મિશ્રિત ઓક્સિજન આપવાથી દર્દીને મનોચિકિત્સકો સાજા કરી શકે છે.
મહર્ષિ પતંજલિએ ” યોગ પ્રદિપ ” નામના તેમના ગ્રંથમાં અનેક પ્રાણાયામ બતાવ્યા છે. પણ એક સર્વશ્રેષ્ઠ પ્રાણાયામ ” પ્રાણાકર્ષણ પ્રાણાયામ ” છે જે ટૂંક સમયમાં રોગો, વિકારો અને દુર્ગુણોને દૂર કરીને અદ્ભુત પરિણામ આપે છે. તે ડો.હરીશ પટેલ નિ:શુલ્ક શીખવે છે.
અર્ક:::::
ભર વસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
( સમજ પડે એને વંદન, ના સમજ પડે એ સિનિયર સિટીઝન ડફણા ડિપાર્ટમેન્ટનો અધિકારી !!! )
ખંખારી ( કોગળા ) દાતણ કરે, ને સાત્વિક આહાર ખાય, દૂધે વાળુ જે કરે તે ઘેર વૈદ ( ડોક્ટર ) ના જાય !!!( મૂળ શબ્દ ” મન ગમતુ ” હતો. તેના બદલે મેં સાત્વિક શબ્દ લખ્યો છે. મનગમતુ શબ્દ