માનવીની પ્રાણશક્તિ આંખો દ્વારા અને આંગળીઓના ટેરવામાંથી નીકળે છે. આમ રસોઈ કરનારના વિચારો રસોઈમાં ઉતરે છે. સામાન્ય રીતે માનવી સતત વિચારો કરતો રહેતો હોય છે તેની ઓરા બને છે. અને માનવી તેવો બની જાય છે.
જેવું મન તેવું અન્ન એ ન્યાયે રસોઈ કરતી વખતે રસોઈ કરનારની આંગળીઓના ટેરવા વાટે શુભ કે અશુભ વિચારો નીકળતા હોવાથી તે રસોઈ ખાનારના પેટમાં જાય છે અને તેમના પર શુભ કે અશુભ અસર અવશ્ય થાય છે.
ઊપાય::::;
મારા ( ડો.હરીશ પટેલના ) ઘરે રસોઈ કરવા બહેન આવે અને રસોઈ કરીને જાય ત્યાં સુધી હું કોમ્પ્યુટરમાં રસોઈ કરનારના જે કુળદેવી કે દેવતા હોય તેના ભજનો વગાડુ છું.
આથી તેઓ ભજનમાં તલ્લીન થવાથી વાહિયાત વિચાર કરતા નથી.
રસોઈ કરનાર જો રસોઈ કરતી વખતે ફોન આવે અને ફોન પર વાતચીત કરે તો તેની અસર પણ ખોરાક પર થાય છે. માટે રસોઈ કરતી વખતે ફોન ઉપાડવો ના જોઈએ.
અર્ક::::::::
एक दिन में जिंदगी नही बदलती, लेकिन ઓફિસર્સ ફ્લેટ્સ ग्रुप का एक उपयोगी मेसेज आपकी जिंदगी जरुर बदल सकता है, जैसे डो.हरीश पटेल कभी नही कहते हैं की मैं बदल चुका हूँ, लेकिन दुनिया कहती है की यकीनन वो बदल चूके हैं ।।