રોજગાર સમાચાર
÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જીપીએસસીમાં ક્લાસ 1-2-3 ની 100 પોસ્ટ માટે 9 જુલાઈ સુધીમાં ઉમેદવારોએ
gpsc. gujarat.gov. in પર અરજી કરવી.
રેલ્વેમાં 6180 જેટલી પોસ્ટ માટે ઉમેદવારોએ 28 જુલાઈ સુધી rrbcdg.gov.in પર અરજી કરવી.
દિ26625
વધુ માહિતી માટે ડો.હરીશ પટેલને ફોન કરવો