સરકારી બેન્કો ચાલુ નાણાકીય વર્ષમાં SBI 20, 000 ઓફિસર્સ, PNB 5500 ઓફિસર્સ , સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 4000 ઓફિસર્સ અને
અન્ય પદો મળીને કુલ 50,000 જેટલી ભરતી કરવાની છે. માટે ડો.હરીશ પટેલ ગ્રુપ જોઈન કરો, અને જોબ મેળવીને ખુશ રહો.
યાદ રહે, રોજગાર સમાચાર મેસેજ એ ડો.હરીશ પટેલની નિ:શુલ્ક સેવા છે.
અર્ક:::::
दो शब्द लिख के हम ” हरीश ” दुआ पाते हैं,
तुम हमारे हो, यकीनन हम तुम्हारे हैं ।।
वो कहते है हमसे ये उमर नही है प्यार की,
नादान है वो क्या जाने, दादा के वात्सल्य को।।
ઈલાજ:::::::
શરીરમાં આયર્ન ની કમી હોય તો આહારમાં કાળા તલ, રાજગરો, અડદની દાળ, લીંબુ, ટામેટા અને આયર્નનો સમાવેશ કરો.