RCB રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત માણવા બેંગલુરુમાં જમા થયેલા લાખ્ખોના ક્રાઉડે 11 ક્રિકેટ રસિયાઓનો જીવ લીધો અને ક્રિકેટ માટે કલંકિત જ નહીં પણ શરમજનક ઘટના બનતાં વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
રાજા પ્રજામાંથી આવે છે અને પ્રજા રાજાનું અનુકરણ કરે છે. દેશને આબાદ કર
કે બરબાદ તે રાજાના હાથમાં છે. પણ રાજા પ્રજા પર અત્યાચાર કરે તો પ્રજા
ક્રાન્તિ કરીને રાજાને પદભ્રષ્ટ કરીને આઝાદ થઈ શકે છે. રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારત તેના ઉત્તમ દાખલ છે.
——ડો.હરીશ પટેલ