Oh My God

વિમાનમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. તાજેતરમાં બનેલો બનાવ યાદ આવતાં ડરેલા લોકો એક બીજા સામે જોવા લાગ્યા. બધાનાં મોઢાં પીળા પડી ગયાં.
😳😱

થોડી વારમાં જ પાઈલટે બધાની માફી માંગી.
🙏

યાત્રીઓ, માફ કરજો. મારા પેન્ટ ઉપર ગરમ ગરમ કોફી ઢોળાઈ ગઈ હતી. ભૂલથી માઈક ચાલુ રહી ગયું અને મારી ચીસ બધાને સંભળાઈ ગઈ. તમને મારી વાત પર વિશ્વાસ ન હોય તો આવીને મારી પેન્ટ જોઈ શકો છો…

એક કાકા બોલ્યા

,
તું અહીં આવીને અમારું પેન્ટ જો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *