બહેનો માટે ઘણી ઉપયોગી માહિતી
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
સેનેટરી નેપકીનમાં રહેલા પ્લાસ્ટિકના કારણે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. જ્યારે મેડિકલ ગ્રેડ સિલિકોનથી બનેલા કપમાં આવું જોખમ નથી. સેનેટરી પેડ ગટરમાં ફેંકવાથી ગટર ચોકઅપ થાય છે અને જમીનમાં નાશ પામવા માટે 800 વર્ષ લાગે છે. એક સ્ત્રી પોતાના જીવનકાળ દરમ્યાન અંદાજે એક લાખ રુપિયાના પેડ વાપરે છે. જ્યારે માત્ર 10 જેટલા રિયુઝેબલ કપથી 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. આ કપ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે.

અર્ક::::::::
નિરાશાથી જે ગભરાયા નથી અને આશા કદી ગુમાવતા નથી એવા જ લોકો પ્રયત્નો કરીને જીવતા હોય છે તેમજ કિસ્મત પર કદી રોતા નથી.

માહિતી:::::::
ગૌશાળાના શુધ્ધ દૂધમાં ફોસ્ફરસ હોય છે. જે દાંત ઉપરના ઈનેમલને જાળવી રાખવામાં મદદ કરે છે.

दोहा::::::::
चलती चक्की देखकर दीया कबीरा रोय,
दो पाटन के बीच साबूत बचा न कोई ।।
चलती चाकी देखकर हंसा कमाल ठ्ठाय
कील सहारे जो रहे, तो बाल न बांका होय ।।
——ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *