7 જુલાઈ 2025 થી અરજદાર લેપટોપ દ્વારા તેમની ડ્રાઇવિંગ થિયરીની પરીક્ષા ઓનલાઇન આપી શકશે. આથી લર્નિંગ લાયસન્સ લેવાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ જો કોઈ અરજદાર નોન-ફેસલેસ અરજી કરવા માગે તો પણ તે કરી શકશે.
અર્ક:::::::
હે ભગવાન ! તારા પ્રિય સંતાન એવા માણસ પર એક ઊપકાર તો કરી જ દે ,
સીમેન્ટ, રેતી, ઇંટો અને કોન્ક્રિટના જંગલમાં બનેલા મકાનોને મંદિર કરી જ દે.
પૂજારીએ બંધ કર્યા હતા દરવાજા મંદિરના,
ભગવાનનો માણસ પાછો વળ્યો ,ભગવાનના દર્શન વિના !!!
——-ડો.હરીશ પટેલ