હાર્ટએટેક અચાનક આવે છે એ ભ્રામક માન્યતા છે. તે રોજબરોજ ચેતવણી આપે છે, પણ તમે ગણકારો નહી તો જ પ્રાણ લે છે.
લક્ષણો
- હળવું કામ કરો તો પણ શ્વાસ લેવામાં તકલીફ પડે
- ઠંડા કે સામાન્ય તાપમાનમાં પણ પરસેવો વળે.
- પીઠ, જડબા અને ગરદનમાં જડતા
- છાતી જકડાઈ જવી કે પેટ ફૂલે
- 15-20 મિનિટ ખાંસી રહેવી.
હ્રદય મજબૂત કરવા શું ખાશો ?
ઓલિવ ઓઇલ, અખરોટ, શણના બીજ, આખુ અનાજ, કઠોળ, બાજરી, શાકભાજી ,અર્જુન છાલ, સાયકલ ચલાવો, યોગ અને શ્વાસ લેવાની કસરતો કરો.
તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.
—–ડો.હરીશ પટેલ