શું તમારે ST-ગીતા મંદિર અથવા કાલુપુર રેલવે સ્ટેશન રાત્રે 10 પછી આવવાનું કે ત્યાંથી ઘરે જવાનું થાય છે..??
જાણવા મળતા કિસ્સાઓ મુજબ…
પુરુષ રીક્ષા ડ્રાઈવર સાથે પેસેન્જર તરીકે છોકરીઓ રાખી લોકોને વિશ્વાસમાં લઈને રિક્ષામાં બેસાડી આગળ જતાં બેભાન કરી નારોલ, વટવા, પીરાણા જેવા બિનરહેણાંક વિસ્તારોમાં લઈ જઈ લૂંટવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે.
માટે, રાત્રે 10 પછી રિક્ષામાં મુસાફરી ટાળો…
બને તો OLA, UBER, RAPIDO જેવી વિશ્વાસુ એપ્લિકેશન દ્વારા સાધન બુક કરાવી મુસાફરી કરો એવો આગ્રહ છે.
ST બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગુ પડતા પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે રીક્ષાઓનું ચેકિંગ વધારવું જોઈએ,
ખાસ.. ક્રાઈમ માટે ભાડેથી રીક્ષા ચલાવતા લોકો માટે કડક નિયમો બનાવવા જોઈએ એવો આગ્રહ છે.
લોક જાગૃતતા માટે
આગળ મેસેજ મોકલવા વિનંતી છે.