ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરે માર્ગ અને મકાન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની 100 બેઠક પર ભરતીની જાહેરાત કરી હોવાથી જરુરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ 27 જૂન 2025 સુધીમાં
ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે.
વધુ માહિતી માટે સેવાભાવી ડો.હરીશ પટેલનો સંપર્ક કરવો.
અર્ક:::::::
આપણો સમાજ ( એટલે જ્યાં રહેતા હોય તેને સમાજ ગણવો ) એટલો પરિપક્વ નથી કે પોતાની મહાનતા પોતાનામાં સમાવી શકે._