વડોદરા થી દુબઈ જતું વિમાન ઉડયા પછી થોડીક જ વારમાં અચાનક જ કોકપીટમાંથી પાઈલટે જોરથી બૂમ પાડી…
Oh My God વિમાનમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. તાજેતરમાં બનેલો બનાવ યાદ આવતાં ડરેલા લોકો એક બીજા સામે જોવા લાગ્યા. બધાનાં મોઢાં પીળા પડી ગયાં.😳😱 થોડી વારમાં જ પાઈલટે…