કરનાલ જિલ્લામાં અત્યાર સુધી 112 વૃક્ષની જાળવણી કરનાર લોકોને પેન્શન ચૂકવી દેવાયું છે. અને અન્ય 55 વૃક્ષને આ લાભ મળવાનો છે. આ પ્રકારનો પ્રયાસ ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે.
અર્ક::::::
जहाँ इन्सान होंगे वहाँ राजनीति होगी,
जहां राजनीति होगी, वहाँ इन्सानियत नहीं होगी ।।
ખુશી તથા પ્રેમ એક એવી સકારાત્મક ઊર્જા છે, જે જેટલી વહેંચશો એટલી આપણી અંદર વધતી જશે.
ઈલાજ::::::::
જો પગની નસો બ્લોકેજ હોય તો સવારના પહોરમાં નરણા કોઠે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચપટી હળદર અને એક ચપટી મરી પાઉડર નાખીને હલાવીને પી જાઓ. ચમત્કાર થશે. આ નેચરોપથી ડો.હરીશ પટેલનો અનુભૂત અને અકસીર પ્રયોગ છે.
[06:49, 25/06/2025] Dr Harish Patel Offcer Flet: સમગ્ર એશિયાનું ગૌરવ એવા 15 ડોક્ટર્સનુ ધન્વંતરિ એવોર્ડથી મુંબઈ સમાચાર 204 મા વર્ષમાં પ્રવેશ કરે છે એ નિમિત્તે ગુજરાતના મુખ્યપ્રધાન તા. 1 જુલાઈ 2025 ના રોજ સાંજે 7 વાગ્યે નહેરૂ સેન્ટર ઓડિટોરિયમ, વરલી, મુંબઈ ખાતે સન્માન કરશે.
₹ 150 ગૂગલ કયૂઆર કોડ પર ભરીને ટિકિટ લેવી. તમારા વોટ્સએપ પર સીટ નંબર મળશે. કાર્યક્રમ સ્થળ પર પહોંચ દેખાડીને ₹ 150 પરત લેવા.
—–ડો.હરીશ પટેલ
ND NRI USA
[08:08, 25/06/2025] Dr Harish Patel Offcer Flet: સલમાન ખાનને થઈ છે ત્રણ ખતરનાક બીમારીઓ
- ટ્રાયજેમિનલ ન્યુરલજીયા
- મગજનો એન્યુરરિઝમ
- આર્ટેરીઓવેનોસ માલફોર્મેશન
ગૂગલ પર જોવાથી ખબર પડશે કે આ બીમારીઓથી ગૂંચવાએલી રક્તવાહિનીઓ ફાટી શકે છે. તેને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થવાથી મગજને ગંભીર નુકસાન થઈ શકે છે.
સલમાનના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. *
અર્ક::::::::
ॐ શાંતિ શાંતિ શાંતિ
પહેલી શાંતિ મને અને મારા પરિવારને, બીજી દેશ માટે, પછી દુનિયા અને અંતે બ્રહ્માંડમાં શાંતિ ફેલાય તો ત્રીજું વિશ્વ યુદ્ધ ટળે !!!!
ભગવાન જગન્નાથની 148 મી મનો રથયાત્રામાં 20,000 થી વધુ પોલીસ જવાનો, આઈજી કક્ષાથી લઈને એસઆરપી, ચેતન કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સની બટાલિયન્સ સહિત 23,884 થી વધુ સુરક્ષા કર્મીઓ વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખડે પગે હાજર રહેશે. અને 30 થી વધુ ડ્રોનથી સતત લાઈવ મોનિટરીંગ કરશે.