જે વડીલોને ઘરે બેઠાં પ્રાથમિક આરોગ્ય તપાસ , કાળજી અને સારવાર કરાવવી હોય તેમણે સવારે 10 થી 4 વાગ્યા સુધીમાં હેલ્પલાઇન નંબર 9898377700 પર રજીસ્ટ્રેશન કરાવવું.
નર્સ બીપી, પલ્સ ,ટેમ્પરેચર માપશે. ડોક્ટર ડાયાબીટીસ,દર્દીનું બ્લડ સુગર અને જનરલ ચેક અપ કરશે. ડોક્ટર તપાસ કરી ,સારવાર આપીને દવા લખી સલાહ આપશે.
બ્લડ ટેસ્ટ રેડ ક્રોસની મદદથી કરી આપવામાં આવશે.
આ હેલ્થકેર વાન ઇમરજન્સી સારવાર નથી, રુટીન સારવારમાં મદદ માટે છે.
તમે નામ, ઉંમર, ફોન નંબર, એડ્રેસ અને તકલીફની વિગત જણાવશો પછી ડોક્ટર જે ટાઈમ આપે તે ટાઈમે વાન તમારા ઘરે આવશે.
વધુ માહિતી માટે ડો.હરીશ પટેલનો 94087 64959 ફોન નંબર પર સંપર્ક સાધવો.

સૌજન્ય::જુલાઈ25સુ

કોઈપણ બીમારીના પથારીવશ દર્દીઓને નિ:શુલ્ક સારવાર મળે છે.


શરીરના કોઈ પણ અંગના દુ:ખાવામાં તાત્કાલિક Instant રાહત માટે ડો.હરીશ પટેલના કાંકરિયા ખાતેના ક્લિનિકમાં અને પથારીવશ દર્દીઓની પ્રાકૃતિક ચિકિત્સા માટે 94087 64959 પર એપોઈન્ટમેન્ટ લેવાથી નિ:શુલ્ક સારવાર મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 16 વર્ષથી આ નેચરોપથી ડોક્ટર અસાધ્ય કે સાધ્ય બીમારીઓ કુદરતી ઉપચારથી નિ:શુલ્ક મટાડે છે. તેમણે પુના સ્થિત કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથીમાં પ્રત્યક્ષ તાલીમ લીધેલ છે.

અર્ક::::::
જે જીવનપર્યંત વિદ્યાર્થી રહે છે તે વ્યક્તિ નિરંતર વિકાસ કરીને ઉન્નતિના સર્વોચ્ચ શિખરે પહોંચી શકે છે.

સમતોલ આહાર અપનાવો કે જેથી કોઈ નાનું કે મોટું તત્વ બાકી રહી ના જાય.

ઈલાજ:::::::
બે ચમચી જીરુ, બે ચમચી અજમો અને બે ચમચી વરિયાળી તવા પર શેકયા પછી પીસીને તેમાં બે ચમચી સંચળ અને બે ચપટી હીંગ ઉમેરીને જમ્યા બાદ નવશેકા પાણી સાથે એક ચમચી જેટલું આ ચૂર્ણ લેવાથી પેટ ફૂલવાની સમસ્યા, ગેસ, એસેડિટી અને અપચો મટશે તથા પાચનતંત્ર મજબૂત થશે તેમજ વજન ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *