ભારતીય જનતા પાર્ટી
મણિનગર વોર્ડ
વય વંદના (આયુષ્માન) કાર્ડ
કર્ણાવતી મહાનગર અઘ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ ની વિશેષ ઉપસ્થિતિ માં 70 વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો ને 10 લાખ સુધી ની નિઃશુલ્ક આરોગ્ય સહાય મળે તે માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ
સ્થળ- કાઉન્સિલર અને દંડક શ્રી શીતલબેન ડાગા નું કાર્યાલય, ઉર્મિકુંજ કોમ્પલેક્ષ ગોરધન વાડી ચાર રસ્તા
તારીખ- 03/07/2025, ગુરૂવારે
સમય- સવારે 10 વાગ્યા થી
નોંધ
1 આધાર કાર્ડ સાથે રાખવું
2.આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ ફોન પણ સાથે લઈ ને આવવો
3.જેમની પાસે અગાઉ થી આયુષ્યમાન કાર્ડ છે તે વડીલો એ નવું કાર્ડ કઢાવાની જરૂર નથી
Thank You🙏