નાંદેડથી અમૃતસરની 2000 કિલોમીટર અને 39 સ્ટેશનની સફરમાં ભારતની સચખંડ એક્સપ્રેસમાં મુસાફરી દરમ્યાન ગરમાગરમ પૌષ્ટિક એક રુપિયો આપ્યા વગર છેલ્લા 29 વર્ષથી ઇન્સાનિયત, સેવા, શ્રધ્ધા અને કરુણા સાથે અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે.
સવાલ એ છે કે કોંગ્રેસે શરુ કરેલી આવી પ્રશંસનીય સર્વિસ ભાજપ અન્ય ટ્રેનોમાં કેમ શરુ ના કરી શકે ???
અર્ક::::::::
મારી બે આંખોમાં બે દરિયા ભરેલા પડ્યા છે,
તમે એક લોટો આંસુ ઠલવશો તો શો ફરક પડશે ???
——-ડો.હરીશ પટેલ