ઉર્જા વિભાગના આંતરિક અભ્યાસ મુજબ ચાર્જરમાંથી મોબાઇલ કાઢ્યા પછી પણ પ્લગને ઓન રાખવાથી વાર્ષિક 22 કરોડ યુનિટનો બગાડ થાય છે. આટલી વીજળીથી 100 કલાક સુધી 22 લાખ બલ્બ પ્રગટાવી શકાય છે જેની કિંમત 220 કરોડ રુપિયાની થાય છે. એક અંદાજ મુજબ 60 કરોડ મોબાઇલ યુઝરના મોબાઇલ ચાર્જ કરવા માટે એક વર્ષમાં 210 કરોડ યુનિટ ખર્ચવામાં આવે છે.
વાતનો સારાંશ એટલો જ છે કે મોબાઇલ 90 ટકા ચાર્જ થયા પછી ચાર્જરમાંથી મોબાઇલ કાઢી લીધા પછી પ્લગની સ્વિચ બંધ કરવાથી વીજળીની ઘણી બચત થશે.

અર્ક::::::
उतम गाना, मध्यम बजाना, कनिष्ठ नाचना

હે ભગવાન ! તારી કૃપા કરવાની પધ્ધતિ અજબ ગજબની છે ! _શ્રધ્ધાળુનો છેલ્લો રુપિયો લઈ લઈને બધું ધન છીનવ છે !!!

સમજણની ટ્રેન, જિંદગીના સ્ટેશને હંમેશાં મોડી કેમ પહોંચે છે???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *