युवा धन कौन सा ऐसा काम है जो नहीं कर सकते ???
બેરોજગારી અને આર્થિક તંગી યુવાનોને ગુનાખોરીમાં ધકેલે છે. નોકરી ના હોવાથી પૈસા માટે ગુનાહિત પ્રવૃતિઓમાં ફસાઇ જાય છે. યુવાનોની ખોટી સંગતથી તેઓ અપરાધ કરે છે. Rummy નામનો જુગાર મોબાઈલમાં રમવામાં આવે છે. તેમાં નાણાં ગુમાવ્યા પછી કે બ્રેક અપ થયા પછી યુવાનો ડ્રગ્સના રવાડે ચઢે છે, સપ્લાય કરે છે અને બંધાણી બને છે. પછી સાઇબર ફ્રોડ માટે એજન્ટ બની જાય છે.
કેટલાક નોકરી કે ધંધો ના કરતા અપરાધી યુવાનો જમીન – મકાનોના દલાલ ( એસ્ટેટ બ્રોકર )બની જાય છે અથવા રાજકારણમાં ઝંપલાવી ચૂંટણી જીતીને નગરસેવક, વિધાનસભ્ય કે સંસદ સભ્ય બનીને દેશ પર કુશાસન કરે છે.
અર્ક:::: Aura ઓરા એટલે કે આભામંડળ વિચારો મુજબ બને છે. ઓરા દેખાતી નથી પણ સાધના કરવાથી જોઈ શકાય છે. હું ( ડો.હરીશ પટેલ ) કોઈની પણ ઓરા જોઈ શકું છું અને ઓરા જોતાં નિ:શુલ્ક શીખવું છું. રાખોડી રંગની ઓરા હોય તે રોગીષ્ટ હોય છે. એમ ઓરાના અલગઅલગ કલર મુજબ માણસની પ્રકૃતિ હોય છે. જ્યોતિષ ખોટું પડી શકે પણ ઓરા ક્યારેય ખોટી પડતી નથી. કેમ કે ઓરા વ્યક્તિના વિચારો મુજબ બનતી હોય છે. મારી ઓરા અને રિપોર્ટ આપ ફેસબુક પર જોઈ શકો છો. જો તમારી ઓરા સારી હોય તો તમારો ચહેરો ચમકશે. જો આપને કિર્લિયન ફોટોગ્રાફીથી