÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
આ બેન્ક રોજ સવારે તમને 86, 400 રૂપિયા રોજના રોજ વાપરી નાખવાની શરતે આપે છે. કેરી ફોરવર્ડ થતા નથી. આ 86, 400 રુપિયા જાણે કે સેકન્ડ છે એમ સમજીને એ રીતે વાપરો કે જેથી તમારું આરોગ્ય અને સફ્ળતા ઊત્તમ રીતે જળવાઈ રહે.
ગંગાસતી પાનબાઈએ પણ વીજળીના ઝબકારે ભજનમાં 21, 600 શ્વાસનો ઉલ્લેખ કરેલો છે.
અર્ક::::::::
જીવનની સફરના રસ્તા તો સીધા અને સરળ હોય છે. મનના વળાંકો જ તમને નડીને મુશ્કેલી ઉભી કરે છે.
ઈલાજ::::::::
રાત્રે સુતી વખતે એક ગ્લાસ હુંફાળુ પાણી પીવામાં આવે તો આપણે ઉંઘી ગયા પછી પણ શરીરની અંદરના તમામ અંગો ગરમ થવાથી આખી રાત કામ કરીને ચયાપચયની કામગીરી સારી રીતે કરતા હોવાથી ખાધેલું પચી જાય છે. આલ્ફા રેઝ નીકળે છે જે દિવસ દરમ્યાન શારીરિક કામો કરવાથી નષ્ટ થયેલા કોષોના સ્થાને નવા કોષો બનાવે છે. જો ગરમ પાણી ના પીવામાં આવે તો શરીરના ઠંડા અંગો આખી રાત કામગીરી કરતા નથી.
સિક્સર::::::
ઉંમર, આવક અને લફરું હંમેશા છુપાવો !!!
——ડો.હરીશ પટેલ