- લેટેસ્ટ ટેક્નોલોજી માં એક્સપર્ટ
- ટચ સ્ક્રીન લોહીમાં વણાઈ ગયું હોવાથી कर्म का फल तुरंत चाहिए।।
- આજનું રુડુ રુપાળુ મકાન અને આધુનિક વિશ્વ બનાવવાની ક્રેડિટ તેમના ફાળે જાય છે.
- આખું બ્રહ્માંડ એમની મુઠ્ઠીમાં છે.
__:::::::
1.સહનશીલતા, સમજદારી , સંવાદિતા, વિશ્વાસ, મર્યાદા અને ધીરજનો સદંતર અભાવ.
- ગ્લોબલ વોર્મિંગ દ્વારા જગતને વિનાશની કગાર પર લાવીને મૂકી દીધું છે.
- સંબંધોમાં હુંફ, વ્હાલપ અને ભાવનાની ઉણપ
- તેમના જીવનનો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે.
- સંયુકત કુટુંબ, સામાજિક જીવન, લગ્ન પ્રથા અને આરોગ્ય મૃતપાય
- હું ને મારી વઉ, એમાં આવી ગ્યા હઉ
- પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.
- એક છત નીચે પરિવારના સભ્યો નહીં પણ પડોશીની જેમ રહે છે.
9.પુત્ર/પુત્રી ને પુત્ર વધુ માતા-પિતા કે સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલે કે ઘરનો ખૂણો બતાવે. - आमदनी अठन्नी , खर्चा रुपैया।।
અર્ક:::::
જે લોકો પરિવારમાં રચ્યા પચ્યા રહે તે રોગીષ્ટ થઈને મરે. પણ જેને ખબર હોય કે તે કેમ જીવે છે તેમજ જીવન જીવવાનો કોઈ ઉદ્દેશ્ય હોય તેનું ભાવનાત્મક અને માનસિક આરોગ્ય સારું રહે છે.
ચાલવું, ફરવું વ્યાયામ નથી, જીવન શૈલી છે.
પેટ 80 ટકા ભરો ને તંદુરસ્ત આયુષ્ય 100 ટકા મેળવો.