રાષ્ટ્ર સુરક્ષાની સેનામાં જોડાવા માટે 75 દિવસની તાલીમ આપીને તેઓને અગ્નિવીર માટે તૈયાર કરવામાં આવે છે.
અગ્નિવીરની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સાથે રૂપિયા 2500/_ટાઇપિંગ ડીબીટી મારફતે ચૂકવવામાં આવે છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ પણ અપાય છે.

અર્ક::::::::::
જો તમે ભલાઈના કામો કરતા હશો તો તમારું સારું જ થશે.

ઈશ્વર પ્રત્યે પ્રેમ અને મનુષ્યજાતની સેવા એ સત્ય જ જીવનનું રહસ્ય છે.

સ્વાર્થ ત્યાગ અને સેવા એ જ સાચું જીવન છે.

સેકન્ડના 100 મા ભાગમાં જવાબ આપી શકતું AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસને હડસેલી પોતાની રીતે કામ કરતું થઈ ગયું હોવાથી 3 વર્ષમાં સાડા છ લાખના રોજગાર ખાઈ ગયું છે. ડિજિટલ દુનિયામાં નોકરીઓ વધવાના બદલે ઘટી રહી છે.

આજે બસ આટલું જ,
શુભરાત્રિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *