અમદાવાદના 3 ઝોનના 17 વોર્ડમાં આજથી 9 થી11 જુલાઈ દરમિયાન 3 દિવસ માટે પાણી કાપ
ગોમતીપુર, ઓઢવ, અમરાઈવાડી, હાટકેશ્વર, વસ્ત્રાલ, રામોલ, બાપુનગર, સરસપુર, રખિયાલ, નરોડા, બહેરામપુરા, દાણીલીમડા, ખોખરા, મણિનગર, લાંભા, ઈસનપુર અને વટવામાં પાણી કાપ રહેશે છતાં બોરથી પાણી અપાશે.
નોંધ:: આપણે કાંકરિયા નહીં પણ મણિનગર વોર્ડમાં ગણાઈએ છીએ.
——-ડો.હરીશ પટેલ