આધાર વગરનો અને 200 વર્ષથી લટકતો આલમની આઠમી અજાયબી જેવો અમેરિકાનો ગોલ્ડન બ્રીજ અને અમદાવાદનો અંગ્રેજોએ બનાવેલો ૧૫૦ વર્ષ જૂનો કાટ ખાધા વગરનો એલીસબ્રીજ હજુ અકબંધ છે. અને ભારતમાં થોડા સમય પહેલાં બનાવેલા માત્ર પુલ અને રોડ નથી તૂટતા, માનવતા પણ તૂટે છે. એની સાથોસાથ નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉંચે જઈને સમૃધ્ધ થાય છે. જનતા ઘાયલ થાય છે, આપઘાત કરે છે, મરે છે પણ જૂઠોં કા સરતાજ સરમુખત્યાર ફકીર ઝોળી લઈને ભીખનાં સર્ટિફિકેટ ઉઘરાવે છે.
જેમ કીચડમાં ગુલાબ ઉગે છે એમ વર્ષોથી ગંદકીમાં કમળ ખીલ્યું છે, જે સાંજે કરમાઈને ખરવાનું છે. જો મધ્યાન્હે પૂરબહારમાં તપેલો સૂરજ અસ્ત થતો હોય તો કમળની શી ઔકાત???!!!

અર્ક::::::
ડબલ વાતો કરનાર ડબલ ઢોલકીનો અંજામ પણ બૂરો આવે છે.

ડો.હરીશ પટેલ@ॐ રુપમજી લોકોના દિલમાં અને દુઆમાં રહે છે, માટે સાચું માનજો કે એમનાથી વધુ નસીબદાર કોઈ નથી.

ઓ મારા પથદર્શક ગુરુદેવ ! તમે એવો રસ્તો બતાવ્યો કે મેં ખોબો માગ્યો ને તમે દઈ દીધો દરિયો !!!

હર એક દિવસ કેમ ના હોય ગુરુ પૂર્ણિમા !!!

શિષ્યના રોગો જડમૂળથી મટાડીને નિરોગી બનાવીને તેની ખૂબીઓ બહાર લાવે તેમને કહેવાય સદગુરુદેવ !!!

ગુરુ કરે તે નહીં, કહે તે કરો.

જીવનની સમી સાંજે ડાયરીમાં જખમ આપનારના નામ જોયા,
બધા અંગત અંગત હતા !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *