એક કોમ એવી બતાવો જેણે એકપણ ક્ષેત્ર ખેડવાનું બાકી રાખ્યું હોય!!!
………બ્રાહ્મણ

એક કોમ એવી બતાવો જેમાં એક પણ વ્યક્તિ ભિખારી અને પવૈયો ના હોય !!! ……….પારસી

એક જ્ઞાતિ એવી બતાવો કે જેની સ્ત્રીઓની અડધી જિંદગી રસોડામાં વ્યતીત થતી હોય !!! …….વાણિયા
એક ધર્મ એવો બતાવો કે જેના મોટાભાગના અનુયાયીઓએ તેમનું ધર્મ પુસ્તક વાંચ્યું ના હોય !!!
………..હિન્દુ

બે ધર્મ એવા બતાવો કે જેમના મોટાભાગના અનુયાયીઓએ તેમનાં ધર્મ પુસ્તકો વાંચ્યા હોય !!!
…….ખ્રિસ્તી અને ઇસ્લામ

એક ધર્મ એવો બતાવો કે જે આગાહી અને વધતી વસ્તી મુજબ સમગ્ર વિશ્વ પર શાસન કરશે !!!
………..ઇસ્લામ

એક ધર્મ એવો બતાવો કે જેની બુનિયાદ ભાઈચારો હોય !!!
…………ઇસ્લામ

એક ધર્મ એવો બતાવો કે જેમાં એના અનુયાયીઓના અવસાન પછી પણ તેમનો મૃતદેહ પક્ષીઓના કામમાં આવતો હોય !!!
…………પારસી

એક ધર્મ એવો બતાવો કે જેની સ્ત્રીઓ વિશ્વમાં સૌથી વધુ દાગીના પહેરતી હોય !!!
…………….હિન્દુ

એક જ્ઞાતિ એવી બતાવો જે આજ દિન સુધી સંગઠિત થઈ નથી અને આગળ વધતા બંધુના પગ ખેંચતી હોય !!!
…….શિડ્યૂલ કાસ્ટ

એક વિશ્વ વ્યાપી સંપ્રદાય એવો બતાવો કે જેનો વહીવટ મહિલાઓ કરતી હોય !!!
……….બ્રહ્માકુમારી

એક એવો સંપ્રદાય બતાવો કે જેની શિસ્ત અને સમાજોપયોગી કામો પ્રખ્યાત છે !!!
……સ્વામિનારાયણ
બે એવા ધર્મ બતાવો કે જે પથ્થરમાં અઢળક રુપિયા વાપરે છે !!!
…….જૈન અને સ્વામિનારાયણ

એક એવો ધર્મ બતાવો કે જેની મહિલાઓ ભગવાં કપડાં જોયાં નથી કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા નથી !!!
………..હિન્દુ

એક એવો ધર્મ બતાવો કે જેના અનુયાયીઓમાં મંદિરોનો જબરજસ્ત ક્રેજ છે !!!
…………હિન્દુ

અર્ક:::::::
જો પત્ની એમ કહે કે આપણે હવે બે પાંદડે થયા છીએ માટે મારા માટે સોનાના દાગીના બનાવરાવો જેથી ખરાબ સમયમાં કામમાં આવે ! સાઇકોલોજી એમ કહે છે કે માટે ખરાબ સમય આવે છે અને દાગીના ગીરવે મૂકવા પડે છે કે વેચવા પડે છે.
જો એમ કહે કે દાગીના વાર તહેવારે પહેરીને મારે સમાજમાં તમારો વટ પાડવો છે, તો એ દેખાડો અને ધનનું પ્રદર્શન કહેવાય !!!
જો એમ કહે કે દાગીના ઘરમાં પડી રહેશે તો એ નોન પ્રોડક્ટીવ વેલ્યુ ગણાશે. પણ જો દાગીના અને મંદિરના સોનાનું ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવામાં આવે તો હજારો બેરોજગારોને જોબ મળવાથી સમાજોપયોગી કામ થયું ગણાશે !!!

वो खेत में मिलेगा, खलियान में मिलेगा
भगवान तो अय बंदे ईमान में मिलेगा,
इन्सान में मिलेगा !!!
—– યાદ રહે, ડો.હરીશ પટેલ આવા મૌલિક મેસેજો લખીને , સત્યના અને પ્રાકૃતિક બીજ વાવીને ધરતી લીલીછમ બનાવવા માગે છે, જેમાં હરેક પુરુષ રાજા જેવું અને હરેક સ્ત્રી રાણી જેવું જીવન બેધડક જીવે !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *