ભારતમાં મોટાભાગે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ધન કમાવવું, બાળકો પેદા કરવા, ભણાવવા, પરણાવવા, પરિવારમાં રચ્યા પચ્યા રહેવું, રોગીષ્ટ થવું અને રીબાઈ રીબાઈને મરી જવું એ જ જીવન છે. જ્યારે પરદેશમાં પરિવાર , ધન અને હેલ્થ અવેરનેસ 100 % છે.
અમેરિકનો પોતાના અધિકારોને જાણે છે માટે કોલગેટ, મેડિકલ અને જોન્સન એન્ડ જોન્સન જેવી કંપનીઓ પર થયેલી નુકસાનીના કેસો કરીને વળતरમાં 100-200-500 કરોડ ડોલર મેળવે છે.
જાણો ગ્રાહક સુરક્ષા અધિકાર
———–——————————-
- શિક્ષણનો અધિકાર
- સલામતીનો અધિકાર
- માહિતીનો અધિકાર
- પસંદગીનો અધિકાર
- રજુઆત કરીને સાંભળવાનો અધિકાર
*_6. નિરાકરણનો અધિકાર ::ગુજરાતમાં ગ્રાહક કમિશનમાં દરરોજ 40 કેસ આવે છે ને નિરાકરણ પણ થાય છે.
વિસ્તૃત જાણકારી માટે ડો.હરીશ પટેલનો અથવા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો સંપર્ક સાધો.
અર્ક:::::::
સબંધો સંકલનથી બને છે. તેના માટે ધીરજની જરુર છે.
જરુરીયાતમંદ નિવૃતો નિરોગી હોય તો નોકરી મળશે.
નિવૃતિ પછી ઓફિસ ક્લાર્ક તરીકે ફૂલ કે પાર્ટ ટાઈમ નોકરી મેળવવા
indeed જેવી ઓનલાઇન સાઈટ પર અરજી કરીને ₹ 15,000 થી 18,000 પગાર મેળવી શકો છો.
અર્ક:::::::::
કાયમી સુખ અને આંતરિક શાંતિ આપણા
Subconscous mind અર્ધ જાગૃત મનમાં છૂપાએલી હોય છે. જરુર છે માત્ર activate જાગૃત કરવાની. યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ જાગૃત કરો.
શરીરની ગંદકી તો સ્નાન કરવાથી દૂર કરી શકાય છે, પણ મનની ગંદકી ( ક્રોધ, લોભ, લાલચ, મોહ, માયા, આસકિત અને ઇર્ષા ) નું શું ???
કળિયુગમાં શ્રધ્ધાળુઓની આસ્થા મંદિરોની અંદર તૂટે છે. કેમ કે તેઓને કળિયુગ એક યા બીજા કારણે મારી નાખે છે. દેવી ભાગવતમાં લખ્યું છે કે કળિયુગમાં દેવી-દેવતાઓ વૈકુઠધામમાં ચાલ્યા જાય છે. જો મંદિરમાં ભગવાન હોત તો શ્રધ્ધાળુઓને બચાવત નહીં ???
——સંદર્ભ:: શ્રીમદ દેવી ભાગવત
-સ્કંધ-9, અધ્યાય-8, પેજ નંબર- 537
—ॐ રુપમ જી@ડો.હરીશ પટેલ