હાર્ટ એટેક આવવાના સંભવિત કારણો::::::
- Hereditary અર્થાત વારસાગત
- ગત લાઈફ સ્ટાઈલ
- જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બજારનો નાસ્તો કે ભોજન, મોડી રાતનું ભોજન, હાઈ-કાર્બ ડાયેટ
- ડાયાબીટીસ
- નોકરી, ધંધા કે ઘરનું ટેન્શન
- ઓછી ઉંઘ
- મોડી રાત સુધીનું કામ કરીને દિવસે ઉંઘે તે કુદરતની સાયકલ વિરુદ્ધ કામ કરે તે યુવાનોને હાર્ટ એટેક આવે છે.
8.ધુમ્રપાન, ડ્રગ્સ, આલ્કોહોલ - કોવિડ પછીની આડઅસરો
- ગેસના લીધે છાતીમાં દુ:ખે છે એમ માની ડોક્ટર પાસે ના જાય તે એટેક હોઈ શકે છે.
- બેઠાડુ જીવનશૈલી
ઉપાય:::::::::
ઉપર જણાવેલ કારણો દૂર કરીને સાવધાની માટે વાર્ષિક હાર્ટ ચેકઅપ જેવા કે ECG, 2D Echo, TMT ( સ્ટ્રેસ ટેસ્ટ ) નિયમિત કરાવો. ડાયાબીટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખો. સવારે બગીચામાં 30 મિનિટ વોકિંગ કરો. તૈલી ખોરાક અને રાત્રિ ભોજન બંધ કરો. યોગાભ્યાસ અને મેડિટેશન કરો.
ગુજરાતીઓ ધંધાના જોખમોના આયોજન કરે છે તેમ આરોગ્યના જોખમના આયોજન કરો.
અર્ક::::::::
કોઈ મને યાદ કરે ના કરે, બીમારીઓથી ત્રાહિમામ થયેલા બીમારો મારા નિ:શુલ્ક ક્લિનિકમાં આવીને અમૃત ફૂંક લઈને સાજા થઈ ” હાશ ” કહે છે ત્યારે દુઆઓમાં ડો.હરીશ પટેલને યાદ કરે છે.