એએમસી વેબસાઈટ માં ઓનલાઇન સર્વિસમાં જઈને પ્રોપર્ટી ટેક્સ માં જશો તો સેલ્ફ એસેસમેન્ટની લિંક ખુલશે. તેમાં તમારો મોબાઇલ નંબર નાખો. એટલે ઓટીપી જનરેટ થશે. પછી ઓપન થનાર ફોર્મમાં વિગતો ભરશો એટલે તેમાં આપેલા ડોક્યુમેન્ટ સબમીટ કરશો તો ટેક્સ બીલ જોઈ શકશો અને પ્રિન્ટ પણ કાઢી શકશો.

અર્ક:::::::
તમે ગમે એટલાં બ્રાન્ડેડ કપડાં પહેરો કે તમારામાં અદ્ભુત વકતૃત્વ કલા Oratory હોય પણ તમે સાડા ચાર વર્ષની ઉંમરે કે બાળપણમાં જ્યાં રહેતા હતા તે રહેણી કરણી, સામાજિક રિવાજો, ભોજન પદ્ધતિ અને વિચારો નહીં બદલાય. પ્રાણ જશે ત્યારે સ્વભાવ સાથે જ જશે , એ પહેલાં નહીં જાય !!!

सावन बरसे, तरसे दिल, क्यूं ना निकले घरसे
પહેલા વરસાદની માટીની સોડમ જો તમારા મનને મોર બનાવીને થનગનાટ ના કરાવે તો સમજવું કે તમે જીવતી લાશ છો !!!
——-ડો.હરીશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *