Author: Dr Harish Patel

જગતને જગાડનારને જગત જીવવા દેતું નથી !

સમાજમાં જે પરંપરા ચાલતી હોય એનાથી કોઈ ઊલટું ચાલે એ લોકો સ્વીકારતા નથી. સમાજની માન્યતાઓને પડકારનારને નાત બહાર મૂકીને કે અન્ય સજા કરવામાં આવે છે.ધાર્મિક કર્મકાંડો અને કુરિવાજો સામે પોતાની…

Music Therapy

સંગીત ચિકિત્સા÷÷÷÷÷÷÷÷÷÷÷÷મ્યુઝિક થેરાપી ક્લિનિકલ પ્રેક્ટિસ છે. જે સંગીતના માધ્યમથી શારીરિક, ભાવનાત્મક, જ્ઞાનાત્મક રીતે કોઈ પણ દુ:ખ કે રોગમુક્ત થવા માટે સહાય કરે છે. આ થેરાપી તાલીમબદ્ધ થેરાપિસ્ટ દ્વારા આપવામાં આવે…

કપરા સમયનો ઉકેલ બતાવે છે ભગવાન બુદ્ધ

ભગવાન બુદ્ધ વિહાર કરતા હતા ત્યારે એમણે ઝરણું જોયું ને ભિખ્ખુ આનંદને જળ લાવવાનું કહ્યું.પણ આ માર્ગેથી કેટલાક રથ પસાર થવાથી ઝરણાનું પાણી કાદવ-કીચડવાળુ હતું. આથી આનંદ પાછા આવ્યા ને…

ચાર્જર ઓન ના રાખો

ઉર્જા વિભાગના આંતરિક અભ્યાસ મુજબ ચાર્જરમાંથી મોબાઇલ કાઢ્યા પછી પણ પ્લગને ઓન રાખવાથી વાર્ષિક 22 કરોડ યુનિટનો બગાડ થાય છે. આટલી વીજળીથી 100 કલાક સુધી 22 લાખ બલ્બ પ્રગટાવી શકાય…

Pilot’s May Day Message

વિમાનના પાઇલોટ જીવ બચાવવા કરે તે ઇમરજન્સી કોલ ફ્રેન્ચ શબ્દ મેડેનો અર્થ થાય છે ” મને મદદ કરો. ” મેડે કોલ એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ઈમરજન્સી કોલનો અર્થ જીવ…

પરિવર્તન પરિવર્તન પરિવર્તન પરિવર્તન

પરિવર્તન પરિવર્તન પરિવર્તન સંસારનો નિયમ છે એમ સાબિત કરે છે ડો.હરીશ પટેલ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના તલ્લા બોર્ધો નામના ગામમાં કયારેય મતદાન થતું નથી. ગામના વડીલો અને લોકોની પરસ્પર સર્વ સંમતિથી…

નિવૃત્તિ પછીની પ્રવૃતિ

આમ તો ” શતપથ બ્રાહ્મણ ” શાસ્ત્રમાં પ્રવૃતિનો અર્થ 60 વર્ષ સુધી પરિવાર માટે જીવવું અને 60 વર્ષ પછી નિવૃત્તિનો અર્થ આર્થિક પ્રવૃતિ કર્યા સિવાયબીજા માટે જીવવું એવો થાય છે…

કેળાં::સ્વાસ્થ્યનો ખજાનો

બધા ધર્મોમાં આરોગ્ય બાબતે અગ્રેસર એવો જૈન ધર્મ કહે છે સવારે 11 વાગ્યા પહેલાં કેળુ ખાવ તો સોના સમાન છે. પછી લોખંડ સમાન. મોટા કેળા કરતાં નાના ઈલાયચી કેળાના ગુણ…

જીવતી લાશો સ્મશાનમાં મરેલાને બળતાં જુએ છે,

……અમે તો જીવતા લોકોને બળીને મરતા જોયા છે. અહિયાં તો અરમાન ભરેલી જીવતી વહુને બાળીને મારી નાખવામાં આવે છે. અહીંયાં તો આખા નેપાળી ફેમિલીને બધી મરવાની પ્રેરણા આપીને રાજનેતા કર્મના…

તમે મ્યુનિસિપલ કોર્પોરેશનને જૂનાં કપડાં આપો, તમને થેલીઓ બનાવી આપશે

નીચેના 7 સ્થળે મહિલાઓ થેલીઓ બનાવી આપશે. અર્ક::::::જીવનને બેસ્ટ બનાવવું હોય તો સમય વેસ્ટ કર્યા સિવાય ઈનવેસ્ટ કરતાં શીખવું જોઈએ. એક કલાક = 60 મિનિટએક મિનિટ = 60 સેકંડએક સેકન્ડ…