75 વર્ષથી વધુ ઉંમરના વૃક્ષની જાળવણી કરનાર લોકોને સરકાર 3000 રૂપિયા પેન્શન આપે છે.
કરનાલ જિલ્લામાં અત્યાર સુધી 112 વૃક્ષની જાળવણી કરનાર લોકોને પેન્શન ચૂકવી દેવાયું છે. અને અન્ય 55 વૃક્ષને આ લાભ મળવાનો છે. આ પ્રકારનો પ્રયાસ ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ઘટાડી શકવાની ક્ષમતા…